નવી શિક્ષણ નીતિના અમલ પહેલા ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્યની 150 અને નોનો ટીચિંગની 1500 જગ્યા ભરો
અમદાવાદઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા યુજીસી મલ્ટિ ડિસિપ્લિનરી શૈક્ષણિક ક્રેડિટ સિસ્ટમ તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા કેટલાક સૂચનો ઉચ્ચ શિક્ષણ વિભાગને કરવામાં આવ્યા છે. સાથે એવી પણ માગણી કરવામાં આવી છે. કે, ગ્રાન્ડેટ કોલેજોમાં 150 જેયલી આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની 1500 કરતા વધુ જગ્યાઓ […]