1. Home
  2. Tag "157 municipalities"

ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં 157 નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક

નગરપાલિકાના કર્મચારીઓને બે-ત્રણ મહિનાથી પગારથી વંચિત, નગરપાલિકાઓ વીજળી બિલ પણ ભરી શકતી નથી, બાકી વેરા ઉઘરાવવામાં પણ નગરપાલિકાઓ નિષ્ક્રિય અમદાવાદઃ ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિન સરકારમાં નગરપાલિકાઓની આર્થિક હાલક કફોડી બની છે. જેમાં 157 નગરપાલિકાઓ તેના કર્માચારીઓને પગાર પણ કરી શકતી નથી. છેલ્લા બે-ત્રણ મહિનાથી પગારથી વંચિત રહેલા કર્મચારીઓ ઉછીના રૂપિયા લઈને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા […]

ગુજરાતમાં 157 નગરપાલિકાઓને રોડ રીસરફેસિંગના કામો માટે રૂપિયા 100 કરોડ ફાળવાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની જનસુવિધા સુખાકારી વૃદ્ધિની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ ચોમાસામાં વરસાદને કારણે નગરોના માર્ગો – રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 100 કરોડ રૂપિયા 157 નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી છે. 100 કરોડ રૂપિયાની આ રકમમાંથી […]

ગુજરાતમાં 157 નગરપાલિકા બાકી વેરાને લીધે પાણી અને વીજળીનું બિલ ભરવા અસમર્થ

ગાંધીનગરઃ  ગુજરાતમાં વિકાસે હરણફાળ ભરી છે. તેના લીધે ગુજરાતનું દેવું પણ વધી રહ્યું છે. કહેવાય છે કે વિકાસ હોય તો દેવું થવાનું છે કારણ કે રૂપિયા વિના વિકાસ પણ શક્ય નથી. ગુજરાત સરકારનું દેવુ રૂપિયા 3,00, 963 કરોડને પાર થયુ છે. દેવામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તેના લીધે સરકારને આવક વધાર્યા વિના છૂટકો નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code