ગુજરાતમાં કોરોનાના વધુ 14,605 કેસ નોંધાયાઃ 158 લોકોના મોત
અમદાવાદઃ રાજ્યમાં રોજબરોજ કોરોનાના કેસ વધતા જાય છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 14,605 કેસ નવા કેસ નોંધાયા છે. જેની સામે 10,180 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા હતા. છેલ્લા 24 કલાકમાં 173 દર્દીના મોત નિપજ્યા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 23, સુરતમાં 16, રાજકોટમાં 14,વડોદરામાં 11, ભાનગરમાં 5, મહેસાણામાં 3, જામનગર શહેરમાં-9 અને જિલ્લામાં 8, […]