દસ્તાવેજોની નોંધણીના નિયમમાં 15મી ઓગસ્ટથી ફેરફાર, બોન્ડ રાઈડરો અને વકિલોનું કામ વધી જશે
અમદાવાદ: ગુજરાતમાં દસ્તાવેજોની નોંધણીનું કામ સરળ અને પારદર્શક બનાવવામાં આવી રહ્યું છે. આગામી 15 ઓગસ્ટથી દસ્તાવેજોની નોંધણીના એક નિયમમાં એક ફેરફાર રાજ્યની બધી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલી બની જશે. મિલકત વેચાણ, પાવર ઓફ એટર્ની, બક્ષિસ લેખ સહિતના દસ્તાવેજોની નોંધણી માટે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હવે 15મી ઓગસ્ટ, 2022થી દસ્તાવેજોનું લખાણ અરજદારે જાતે જ ઓનલાઈન એન્ટ્રી કર્યા […]