રાજધાની દિલ્હીમાં 15મી ઓગસ્ટે ત્રણ પ્રકારના હુમલાની શંકાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
દિલ્હીમાં સ્વતંત્રા દિવસને લઈને એલર્ટ ત્રણ પ્રકારની ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક ટેકનોલોજીથઈ લઈ દરેક પ્રકારે નજર રખાશે દિલ્હીઃ- રાજધાવની દિલ્હીમાં દર વર્ષે 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ખાસ દિવસને લઈને સુરક્ષા વધારી દેવામાં આવે છે ત્યારે હવે આવતા મહીને ગોસ્ટમાં સ્વતંત્રતા દિવસને લઈને પણ સુરક્ષા એજન્સીો અલર્ટ જોવા મળી છે. કારણ કે સ્વતંત્રતા દિવસના અવસર […]