1. Home
  2. Tag "15th august"

જૂનાગઢમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની થશે ઉજવણીઃ CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

અમદાવાદઃ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ- 15મી ઓગસ્ટ-21ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. કચ્છમાં રાજ્યના મંત્રી આર.સી.ફળદુ, સુરતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાબરકાંઠામાં કૌશિક પટેલ, રાજકોટમાં સૌરભ પટેલ, […]

15 ઓગસ્ટને લઈને રાજધાની સતર્કઃ આ સપ્તાહમાં એન્ટિ ડ્રોન સિસ્ટમથી લાલકિલ્લો સજ્જ કરાશે

15 ઓગસ્ટને લઈને રાઝધાની સતર્કટ સુરક્ષાને લઈને યોજાઈ મહત્વની બેઠક દિલ્હી પોલીશ કમિશ્નરે બેઠક યોજી દિલ્હીઃ- સમગ્ર દેસભરમાં 15 ઓગસ્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત રાજધાની ખાતે ગોઠવવાની કવાયત હાથ ધરાઈ રહી છે,દિલ્હીના નવ નિર્મિત પોલીસ કમિશનર અસ્થાનાએ શનિવારના રોજ 15 ઓગસ્ટની સુરક્ષા સહિત કેટલાક અન્ય મહત્વના મુદ્દાઓ અંગે  […]

આઝાદીની ‘હીરક જયંતિ’ પર ગામડાઓમાં કાર્યક્રમ યોજવા પીએમ મોદીની બીજેપી સાંસદોને સૂચના

75મા સ્વતંત્ર દિવસની તૈયારીઓ પીએમ મોદીએ  ગામડાઓમાં કાર્યક્રમો યોજવા સાંસદોને આપ્યા આદેશ   દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તેમના સંસદીય ક્ષેત્રના દરેક ગામમાં કાર્યક્રમો યોજવા માટે જણાવ્યું છે. પીએમ મોદીની મંગળવારે ભાજપના સાંસદો સાથેની બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી અર્જુનરામ મેઘવાલે આ  સમગ્ર બાબતને લઈને માહિતી […]

ભારતની સાથે દુનિયાના અન્ય દેશો પણ તા. 15મી ઓગસ્ટે ઉજવે છે સ્વતંત્રતા દિવસ

દિલ્હીઃ તા.15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો હતો. ભારતે આ પવિત્ર દિવસે જ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. દર વર્ષે ભારતમાં તા. 15મી ઓગસ્ટના રોજ ધામધૂમથી સ્વતંત્રતા પર્વની દેશ ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ભારતની જેમ દુનિયાના અન્ય દેશો પણ તા. 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા ઉજવે છે. આ દેશો પણ તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code