ગુજરાતમાં 8થી વધુ પ્રાણી-પક્ષીઓ તેમજ 16થી વધુ વનસ્પતિની જાતિ નામશેષ થવાને આરે,
અમદાવાદઃ દુનિયામાં 22મી મેનો દિન વિશ્વ જૈવિક વિવિધતા દિવસ (International day for Biological diversity) તરીકે ઊજવાતો હોય છે. વિશ્વમાં માનવ સર્જીત વિપરિત સ્થિતિને કારણે અનેક પ્રાણીઓ, પક્ષીઓ તેમજ વનસ્પતિઓની બહુમૂલ્ય જાતો નષ્ટ થવાને આરે છે. ગુજરાતમાં 16થી વધુ વૃક્ષો, વેલાઓ, વનસ્પતિઓની પ્રજાતિ ખતરામાં છે, જ્યારે 8થી વધુ પ્રાણી, પક્ષીઓ અને દરિયાઈ જીવો ખતરામાં છે. પર્યાવરણ […]