અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ, મ્યુનિ.એ એકજ દિવસમાં 17,702 મિલક્તો સીલ કરી
અમદાવાદઃ શહેરમાં એએમસી દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ઘણા કોમર્શિયલ પ્રોપ્રટી ધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે.મ્યુનિ.ના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસુલાત માટે વિવિધ વિસ્તારોમાં મિલકત સીલીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં એક જ દિવસમાં ટેક્સ વિભાગની વિવિધ ટીમોએ સપાટો બોલાવી કુલ 17,702 જેટલી મિલકતોને સીલ કરી દીધી […]