ગુજરાતમાં 15 જુલાઈ સુધીમાં મગફળીનું 17.23 લાખ હેકટરમાં વાવેતર, કપાસના વાવેતરમાં ઘટાડો
રાજકોટ : ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડ્યા બાદ ખેડુતોએ છેલ્લા એક પખવાડિયાથી વાવાણીનું કાર્ય શરૂ કર્યુ છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું વધુ વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે તા. 15 જૂલાઈ સુધીમાં સત્તાવાર અહેવાલ મુજબ કુલ 54.30,956 હેક્ટરમાં એટલે કે નોર્મલ સરેરાશના 63.45 ટકા વાવણી પૂર્ણ થઈ છે. અને આશરે 40 ટકા […]