અમદાવાદની 17 બેન્કોમાં 14.31 લાખની 3574 ફેક નોટો કોઈ પધરાવી ગયું, SOGએ તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં પોલીસે તાજેતરમાં ચલણી ફેક નોટોનું કૌભાંડ પકડી પાડ્યું હતું. શહેરમાં અવાર-નવાર ફેક નોટો પકડાતી હોય છે. ઘણા ભેજાબાજો બેન્કોને પણ ફેક નોટો પધરાવી દેતા હોય છે. અથવા તો કોઈ ગ્રાહક પાસે ફેક નોટ આવી ગઈ હોય તેને ખબર પણ હોય અને બેન્કમાં જમા કરાવી દેતા હોય છે. નોટોના બંડલમાં વચ્ચે એક-બે ફેક નોટો […]