ભારતીય સાયબર ક્રાઈમ કંટ્રોલ કોઓર્ડિનેશન સેન્ટરે 17 હજાર વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કર્યાં
નવી દિલ્હીઃ ભારતીય સાયબર ક્રાઈમ કંટ્રોલ કોઓર્ડિનેશન સેન્ટરે દક્ષિણ-પૂર્વ એશિયાથી કાર્યરત 17 હજાર વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેનો ઉદ્દેશ્ય વિદેશમાં કાર્યરત ગુનેગારોના નેટવર્કને નષ્ટ કરવાનો અને દેશની ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો છે. બંધ કરાયેલા મોટાભાગના નંબરો કંબોડિયા, મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડના સક્રિય હતા. લાંબા સમયથી, એજન્સીઓ કંબોડિયા, મ્યાનમાર […]