ગુજરાતમાં શિક્ષકોની 17 ટકા જગ્યો ખાલી, 1275 શાળાઓમાં તો માત્ર એક જ શિક્ષક છે
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ ઘણીબધી સરકારી શાળાઓમાં પુરતા ઓરડાં નથી. પુરતા શિક્ષકો નથી. રાજ્યમાં માત્ર એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યા 1275 છે. રાજ્યમાં 17 ટકા શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા ‘નો ટીચર, નો ક્લાસ – સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2021’માં […]