રાજકોટમાં મ્યુનિ. અને જિલ્લા પંચાયત હસ્તકની 18 શાળાઓને સ્માર્ટ બનાવાતા 6000 વિદ્યાર્થીઓને લાભ
રાજકોટઃ રાજ્યના મહાનગરોમાં સરકાર તેમજ એનજીઓની મમદ લઈને સરકારી સ્કુલોને સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં નીઓ ફાઉન્ડેશન દ્વારા મહાનગરપાલીકા સંચાલિત અને જિલ્લા પંચાયત સંચાલિત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને પ્રાઈવેટ શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની […]