રાજકોટ જિલ્લાના 18 ગામોમાં ટેન્કરોથી પહોંચાડાતું પાણી, 5 ઈંચ વરસાદ બાદ ટેન્કર બંધ કરાશે
રાજકોટઃ રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જામતો જાય છે. પરંતુ હજુ પુરતો વરસાદ ન પડવાથી રાજકોટ જિલ્લાના 18 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઈંચ જેટલો વરસાદ પડે તો જ પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે. દરમિયાન પાણી પુરવઠાના અધિકારીઓએ પણ પુરતો વરસાદ પડે ત્યાં સુધી પાણીના […]