ઘેઘૂંર વૃક્ષોથી છવાયેલું ગાંધીનગર વેરાન બનતું જાય છે, 5 વર્ષમાં વિકાસના નામે 18000 વૃક્ષો કપાયાં
ગાંધીનગરઃ ગુજરાતનું પાટનગર ગાંધીનગર એક સમયે વૃક્ષોથી આચ્છાદિત હતું. ગાંધીનગરમાં ચારે તરફ ઘેઘૂંર વૃક્ષો જોવા મળતા હતા. હવે વિકાસની સાથે પર્યાવરણનો સોથ બોલી ગયો છે. એક સમયે હરિયાળા નગર તરીકે ઓળખાતા શહેરમાં વૃક્ષોની કોઇ કિંમત રહી નથી. તંત્ર વિકાસના કામો માટે હજારોની સંખ્યામાં વૃક્ષછેદન કરી રહ્યું છે. વિકાસ જરૂરી છે પરંતુ ઝાડ ન કપાય તેવા […]