કોરોના કાળમાં ઘરેલુ હિંસાના બનાવો વધ્યાંઃ અભ્યમમાં દર મહિને સરેરાશ 4000 જેટલી મહિલાઓ કરે છે ફરિયાદ
ગાંધીનગરઃ રાજ્યમાં મહિલાઓ ઉપરના ઘરેલું અત્યાચારોને રોકવા માટે સરકારે અભયમ્ હેલ્પલાઈન શરૂ કરી છે. તેને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષે 1.50 લાખ જેટલી ફરિયાદો મળે છે, કોરોના સંક્રમણ પછી મહિલાઓએ 108 હેલ્પલાઇનનો વધુ ઉપયોગ કર્યેા હતો, સરકાર આ સેવા પાછળ વર્ષે બે કરોડનો ખર્ચ કરી રહી છે. ગુજરાતમાં 181 નંબરની હેલ્પલાઇન અભયમ મહિલાઓ માટે […]