રાષ્ટ્રીય પ્રવાસન દિવસ: 1948માં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્યટન દિવસની ઉજવણી કરાઈ હતી
નવી દિલ્હીઃ ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ ભાષાઓ, બોલીઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓ છે. વિશ્વભરના દેશોને ભારતના પ્રવાસનનો પરિચય કરાવવા માટે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. છેલ્લા 76 વર્ષથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1948માં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્યટન દિવસની ઉજવણી કરવામાં […]