દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓમાં ચોરી કરતાં 196 વિદ્યાર્થીઓ પકડાયાં
સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીસીએ, બીબીએ સહિતની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કુલ 196 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ જે તે વિષયમાં કોપી કરતા પકડાયા તેના માર્ક શૂન્ય કરાયા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના પરિણામો રદ કરવામાં આવ્યા હતા. ચોરી કરતા પકડાયેલા 196 પૈકી 20 ટકા એટલે […]