સોનાના દાગીના પર 1લી એપ્રિલથી હોલમાર્ક ફરજિયાત, 111 કેન્દ્રો પર હોલ માર્કિંગ કરાવી શકાશે
અમદાવાદઃ દેશભરમાં આગામી તા.1લી એપ્રિલથી દરેક જ્વેલર્સ માટે દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ રહ્યું છે. જો કે, અમદાવાદ શહેરના ઘણાબધા જ્વેલર્સના કહેવા મુજબ આટલા ટૂંકા સમયમાં દાગીના પર હોલમાર્કિંગ કરાવવું શક્ય નથી. હોલમાર્કિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર હાલ હોલમાર્કિંગ સેન્ટરો પાસે કામ નથી. જ્વેલર્સના જેટલા દાગીના હશે તેનું મુદત પહેલાં માર્કિંગ કરી આપીશું. આમ જ્વેલર્સ અને એસોસિએશને […]