1. Home
  2. Tag "2 deaths"

વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 મોત

અમદાવાદઃ વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે રોડ પર 4 કિમી જેટલો ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ-વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં […]

ગોંડલ-જસદણ હાઈવે પર ટ્રકની ઓવરટેક કરવા જતાં બે કાર સામસામે અથડાતા 2નાં મોત, 5ને ઈજા

રાજકોટઃ જિલ્લામાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ગોંડલ-જસદણ હાઈવે પર બન્યો હતો.  ગોંડલ-જસદણ હાઇવે આજે વહેલી સવારે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત 2ના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 2 બનાવોમાં બેનાં મોત, ધ્રાંગધ્રા નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતો સર્જાયા હતા,  પ્રથમ અકસ્માત ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર દુદાપુર ગામ પાસે કારચાલકે પૂર ઝડપે આવીને બાઇક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બાઇકચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ દસાડા નજીક વિસાવડી રોડ વિહતમાતાના મંદિર પાસે ડમ્પરે લોડીંગ રિક્ષાને અડફેટે લેતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code