ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બરમાં સફાઈ કામ કરવા ઊતરેલા 2 કામદારોનાં ઝેરી ગેસથી મોત
અમદાવાદઃ ગુજરાતમાં ગટર સાફ કરતા સફાઈ કામદારોના મોતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઈ કામદારોના ઝેરી ગેસની અસરથી મોત નિપજ્યા હતા. બંન્ સફાઈ કામદારોને શોધવા માટે અમદાવાદથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. ખાનગી કંપનીના બે કામદારો સુએજ પ્લાન્ટની ચેમ્બરમાં ગટર સાફ કરવા માટે ઊતર્યા હતા. જો […]