ભાવનગરના તળાજા યાર્ડમાં મણ ડુંગળીના રૂપિયા 40થી 60 ઉપજતાં ખેડુતોમાં અસંતોષ
ભાવનગરઃ ગુજરાતમાં લાલ અને સફેદ ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. આ વર્ષે સિંચાઈ માટેનું પુરતું પાણી મળી રહેતા અને સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. પરંતુ ખેડુતોને પુરતા ભાવ મળતા નથી, તળાજા માર્કેટયાર્ડમાં ડુંગળીના પ્રતિમણ ખેડુતોને માત્ર 40 રૂપિયાથી 60 રૂપિયા ઉપજી રહ્યા છે. એટલે ખેડુતોએ કરેલા વાવેતરનો ખર્ચ […]