અમદાવાદના SP રિંગરોડ પર બોપલથી 20 કિ.મી ટ્રાફિક જામ, વાહનચાલકોને 3 કલાક પ્રતિક્ષા કરવી પડી
અમદાવાદઃ શહેરમાં વધતી જતી વાહનોની સંખ્યાને લીધે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. શહેરના એસજી હાઈવે અને એસપી રીંગ રોડ પર અવાર-નવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે શુક્રવારે સમીસાંજે એસપી રિંગરોડ ઉપર આવેલા બોપલથી ગાંધીનગર જવાના રસ્તામાં ટ્રાફિકજામ સર્જાયો હતો. અને વાહનચાલકોને ત્રણ કલાક ટ્રાફિક ક્લીયર થાય તેની પ્રતિક્ષા કરવી પડી હતી. બીજી […]