વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે રૂ. 24 હજાર કરોડથી વધારેના 20 MOU
અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2022ના જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન સમિટ પહેલા જ સરકારે રૂ. 24 હજાર કરોડથી વધારેના 20 એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. નવા એમઓયુના કારણે આગામી દિવસોમાં અંદાજે 40 હજાર જેટલી નવી રોજગારીની તકો ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]