સૌરાષ્ટ્રના ઘૂંઘવાટા સમુદ્રમાં 20 તરવૈયાઓ દ્વારકાથી સોમનાથ તરીને જશે
દ્વારકાઃ ગુજરાતમાં 1600 કિમી. દરિયા કિનારો આવેલો છે.જેમાં સૌરાષ્ટ્રના દરિયામાં અવાર-નવાર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રનો દરિયો તોફાની ગણાય છે. અને ઘૂંઘવાટા સમુદ્રમાં તરવાની સ્પર્ધા સાહસિક ગણાય છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાથી સોમનાથ સુધી આગામી તા.20મી ફેબ્રુઆરીના રોજ નવતર સ્પર્ધા યોજાશે. જેમાં સંભવત પ્રથમ વખત જ દ્વારકાથી દરિયો તરીને 20 તરુણો અને યુવાનો […]