વિશ્વની સૌથી મોટી સાપની પ્રજાતિ મળી, તેનું વજન મનુષ્ય કરતાં 3 ગણું એટલે 200 કિલો જેટલું
નવી દિલ્હીઃ એમેઝોનના સંશોધકોએ એક્વાડોરના રેઈનફોરેસ્ટમાથી વિશ્વની સૌથી મોટી સાપની પ્રજાતિ શોધી. એક વિશાળ લીલો એનાકોન્ડા જેનું વજન સરેરાશ મનુષ્ય કરતાં 3 ગણું એટલે કે લગભગ 200 કિલો જેટલુ છે. 26 ફૂટ લાંબા આ સાપનું માથું મનુષ્યના માથા બરાબર છે. આ સાપનું નામ ઉત્તરી ગ્રીન એનાકોન્ડા છે. વાઇલ્ડ લાઇફ પ્રેજેંટર પ્રોફેસર ફ્રીક વોંકને આ સાપ […]