ગાંધીનગરમાં ધારાસભ્યોના અદ્યત્તન આવાસો બનાવવા 200 વૃક્ષો કપાશે,પર્યાવરણવિદોનો વિરોધ
ગાંધીનગરઃ ગુજરાતના ધારાસભ્યો માટે ગાંધીનગરમાં અદ્યત્તન આવાસો બનાવવાનો ભાજપની સરકારે નિર્ણય લીધા બાદ સેક્ટર 17માં એમએલએ ક્વાટર્સ બનાવવા 200 જેટલાં લીલાછમ વૃક્ષો કાપવા પડે તેમ છે, કહેવાય છે. કે મંત્રીના દબાણથી વન વિભાગે 200 લીલાછમ વૃક્ષો કાપવાની મંજુરી આપી દીધી છે. તેથી પર્યાવરણવિદોમાં વિરોધ ઊભો થયો છે. એક જમાનામાં લીલુછમ ગણાતું પાટનગર ગાંધીનગર હાલ કોંક્રિટનું […]