ધોરણ 1થી 11માં માસ પ્રમોશનથી 2000 વર્ગો અને 3000 શિક્ષકોની જરૂર પડશેઃ સરકારે અરજીઓ મંગાવી
અમદાવાદઃ કારાનોને લીધે ધોરણ 1થી 11 સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપાયું છે. બધા જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોવાથી હવે નવા શૈક્ષણિક વર્ષમાં હાઈસ્કૂલોમાં વર્ગની તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે. શાળા કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના ધોરણ.9, […]