આજથી બદલી શકાશે રુપિયા 2 હજારની નોટ, RBIની લોકોને ખાસ અપીલ, ઉતાવળ ન કરવાની સલાહ આપી
આજથી 2 હજારની નોટ બલદી શકાશે આ માટે કોઈ પણ ફોર્મ ભરવાની જરુર નહી પડે આરબીઆઈએ કહ્યું શાંતિ રાખો અને ગભરાવાની જરુર નથી દિલ્હીઃ- કેન્દ્રની સરકારે તારીખે 30ની સપ્ટેમ્બર બાદ 2 હજારની નોટ ચલણમાં બંધ કરવાની જાહેરાત કરી હતી જો કે ત્યારથી જ લોકોમાં ચિંતા વ્યાપી છે ત્યારે હવે આજરોજ એટલે કે 23 મેથી આ […]