યુનિકોર્ન સ્ટાર્ટઅપ મામલે ભારતે બ્રિટનને આપી મ્હાત, યુનિકોર્ન સ્ટાર્ટઅપની સૂચિમાં ભારત ત્રીજા ક્રમાંકે પહોંચ્યું
યુનિકોર્ન સ્ટાર્ટઅપના મામલે ભારતે બ્રિટિનને પણ મ્હાત આપી યુનિકોર્ન સ્ટાર્ટઅપની યાદીમાં ભારત ત્રીજા ક્રમાંકે પહોંચ્યું ભારતમાં 33 સ્ટાર્ટઅપ કંપનીઓને યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત થયો નવી દિલ્હી: ભારત તાજેતરના સમયમાં ઉભરતા અને નવીનતમ આઇડિયાને કારોબારમાં પરિવર્તિત કરતા સ્ટાર્ટઅપ માટેનું હબ બન્યું છે. આજે ભારતમાં સ્ટાર્ટઅપ માટેનો માર્ગ વધુને વધુ મોકળો બન્યો છે. સ્ટાર્ટઅપની બાબતે વૈશ્વિક સ્તરે ભારત […]