ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના 2024-25ના બજેટને મંજુરી, વ્હાઈટ ટેપ રોડ માટે 30 કરોડ ખર્ચાશે
ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા મેયર ભરત બારડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ષ 2024-25નું 176 કરોડનું બજેટ તેમજ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું 1648 કરોડના બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીની આચારસંહિતા લીધે કોઈ ચર્ચા કર્યા વિના જ 5 મિનિટમાં બજેટને મંજૂરી […]