1. Home
  2. Tag "2036 Olympics"

અમદાવાદમાં યોજાનારા 2036ના ઓલિમ્પિક માટે અમિત શાહે માળખાકીય સુવિધાની સમીક્ષા કરી

અમદાવાદ: શહેરના આંગણે 2036માં વૈશ્વિક ઓલિમ્પિક યોજાય એવી શક્યતા છે. ભારતને યજમાનપદ મળશે તો ઓલિમ્પિક અમદાવાદના આંગમે યોજાશે તે નક્કી છે. અને તેના માટેની તૈયારીઓ શરી કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદની મુલાકોતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ઓલિમ્પિક માટેની માળખાકીય સુવિધાની સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ 2036ના ઓલિમ્પિક મહોત્સવનું યજમાનપદ ભારત મળે […]

દેશમાં 2036ની ઓલિમ્પિક માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ સર્વશ્રેષ્ઠ રહેશેઃ બત્રા

અમદાવાદઃ ઓલિમ્પિક 2036ની યજમાની માટે ભારત 6-7 સંભવિત દાવેદારો પૈકી એક છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ના અધ્યક્ષ નરિન્દર બત્રાએ શનિવારે જણાવ્યું કે ઓલિમ્પિક્સ 2036ની યજમાની અંગે આઇઓએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) સાથે વાતચીત કરી રહ્યું છે. તેના ઉદઘાટન સમારોહ માટે અમદાવાદનું (મોટેરા) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સર્વશ્રેષ્ઠ સ્થળ હશે. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બત્રાએ વધુમાં દજણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code