ગુજરાતના 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય, 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકાઓમાં પણ પુસ્તકાલયો ખોલાશે, સ્વ. મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ પુરસ્કારની રકમમાં વધારો ગાંધીનગરઃ પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરિકો માટે ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું […]