1. Home
  2. Tag "21 islands"

ગુજરાતઃ દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતનો વિશાળ દરિયાકિનારો પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. એવામાં, દ્વારકામાં આવેલા બીચ માટે એક સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના એક-બે નહિ, દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. દ્વારકાના કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોની અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવ્યો […]

કચ્છના નિર્જન ગણાતા 21 જેટલાં ટાપુ પર પ્રતિબંધ, રાષ્ટ્રીય સલામતી માટે લેવાયો નિર્ણય

ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. દરિયાઈ વિસ્તારોમાં ગણા બેટ સમાન ટાપુઓ પણ આવેલા છે. જેમાં સરહદી વિસ્તાર ગણાતા કચ્છ જિલ્લામાં અફાટ રણ વિસ્તાર અને દરિયાઈ વિસ્તાર આવેલો છે. અને કેટલાક નિર્જન ટાપુઓ પણ આવેલા છે. નિર્જન ટાપુઓ પર અવાર-નવાર કેફી દ્રવ્યોના પેકેટ મળી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરે 21 ટાપુઓ પર લોકોના […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર હવે પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહીં મળે, કલેકટરનું જાહેરનામું

જામ ખંભાળિયાઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્‍લાનો વિશાળ સાગરકાંઠો અતિ સંવેદનશીલ છે. જિલ્‍લામાં સમુદ્રમાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના […]

દ્વારકાના નિર્જન ગણાતા 21 ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહીં કરી શકાય

દેવભૂમિ દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનો પર્યટન ક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. દ્વારકા જિલ્લો પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર  2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code