ગુજરાતમાં RTE હેઠળ ત્રણ રાઉન્ડ દરમિયાન 2132 વિદ્યાર્થીઓને વિવિધ શાળાઓમાં પ્રવેશ અપાયો
અમદાવાદઃ ગુજરાતમાં આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. અને જિલ્લા શિક્ષણાધિકારીને મળેલી અરજીઓની સ્ક્રૃટીની કરીને બાળકોને જે તે શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવતો હોય છે. જેમાં પ્રવેશના ત્રણ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા ત્રણ રાઉન્ડને અંતે 2132 વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. સૂત્રના જણાવ્યા મુજબ ગરીબ વર્ગના બાળકોને સારું […]