વડોદરાના ભાયલાના રાયપુરામાં લગ્નપ્રસંગે ભોજન લીધા બાદ 226ને ફુડપોઈઝનિંગ
વડોદરાઃ શહેર નજીક આવેલા ભાયલીના પેટાપરા રાયપુરા ગામે લગ્નપ્રસંગના જમણવારમાં ભોજન આરોગ્યા બાદ 226 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં વડાગરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરાના ભાયલી ગામ પાસે આવેલા રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં મેંગો ડિલાઇટ ખાતા 226 લોકોને ઝેરી ખોરાકની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. ભોજન આરોગ્યા બાદ પેટમાં દુઃખાવાની, ઊલટીઓ થવાની તેમજ […]