ગુજરાતમાં દીપડાંની સંખ્યા વધીને 2274 પહોંચી, જુનાગઢ અને ગીર સોમનાથમાં સૌથી વધુ દીપડાં
અમદાવાદઃ ગુજરાતમાં દીપડાંની વસતીમાં વધારો થયો છે. દીપડાંની સંખ્યા 2274 થઈ છે. જેમાં સૌથી વધુ દીપડાંની વસતી જૂનાગઢ જિલ્લામાં 578 અને ગીર સોમનાથ જિલ્લામાં 257 જેટલી છે. ગુજરાતમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકા વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધારે દીપડાની સંખ્યા સૌરાષ્ટ્ર ઝોનમાં છે. દીપડાની સંખ્યા સૌરાષ્ટ્રમાં 59.6 ટકા વધી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આંકડો […]