ગુજરાતમાં સેવાસેતુનો 22મી ઓક્ટોબરથી સાતમો તબક્કો, 56 જેટલી સેવા આપવા માટે કેમ્પ યોજાશે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ અંતર્ગત તા. 22 ઓકટોબર-2021 થી 5મી જાન્યુઆરી-2022 સુધીમાં 2500 સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે […]