સાણંદ નગર પાલિકાએ 23 લાખનો બાકી વેરો ન ભરતા જેડીજી હાઈસ્કુલને કરી સીલ
અમદાવાદઃ જિલ્લાના સાણંદ શહેરમાં નગરપાલિકાએ ટેક્ષ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના આદેશ બાદરાજ્યભરની તમામ નગર પાલિકાઓમાં બાકી ટેક્સ વસુલાત ઝૂંબેશ હાથ ઘરવામાં આવી છે. જેમાં સાણંદ નગર પાલિકાએ ટેક્સ ન ભરનારા સામે સિલીંગ અભિયાન આદરવામાં આવ્યુ છે. ત્યારે સાણંદ તાલુકાની વર્ષો જૂની પ્રતિષ્ઠિત સંસ્થા જેડીજી હાઈસ્કૂલનો 23 લાખ ઉપરાંતની રકમનો મિલકત […]