ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવાની યોજનામાં તંત્રને જ રસ નથી
સ્માર્ટસિટીના નામે નાણાં વાપરવા વગર વિચાર્યે હાથ ધરાયેલી યોજનો ફિયોસ્કો થશે, નવા સેક્ટરોમાં તો હજુ પાણીના મીટરો પણ લગાવાયા નથી, હજુ એક વર્ષે પણ યોજના પુરી થાય એમ લાગતું નથી ગાંધીનગરઃ પાટનગરને સ્માર્ટસિટી બનાવવા વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. જેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના તમામ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરૂ પાડવાની યોજના અમલમાં […]