24 ડિસેમ્બર એટલે ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ‘ – જાણો, એક ગ્રાહક તરીકે ગ્રાહક સુરક્ષા સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો
24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ગ્રાહકોને સજાગ અને જાગૃત બનાવવા અનેક સેમિનાર યાજાતા હોય છે આ દિવસનો મનુખ્ય હેતુ ગ્રાહકોની સુરક્ષાનો છે દિલ્હીઃ-સમગ્ર દેશમાં 24 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે, આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતું ગ્રાહકોને પોતાના અધિકાર પ્રત્યે સજાગ અને જાગૃત બનાવવાનો છે, આ સાથે જ […]