શાળાઓમાં જૂની ફોર્મ્યુલા મુજબ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશેઃ શાળા સંચાલકોનો વિરોધ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘણોબધો ઘટાડો થયો છે. શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો ગયો છે. હાલ શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીએ એક રાહત આપતી જાહેરાત કરી છે. વાલીઓને ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા ફીની રાહત મળશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં […]