ગેસના ભાવ વધતા થાનના સિરામિક પ્રોડક્ટમાં 25 ટકાનો વધારો કરાયો
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાન સિરામિક ઉદ્યોગની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે તેમાં પણ ગુજરાત સરકારે ગૅસના ભાવમાં રાતોરાત રૂ. 4.62નો ભાવવધારો ઝીંકી દેવાતાં સિરામિક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને થાન સિરામિક ઍસોસિયેશન દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગૅસની સાથે રો-મટિરિયલના વધતા ભાવ સામે ટકી રહેવા તમામ […]