ગાંધીનગરમાં મિલ્કતવેરો ન ભરનારા 1532ને નોટિસ, 25 મિલ્કતો સીલ, 2.26 કરોડ વસુલાયા
ગાંધીનગરઃ શહેરમાં ઘણાબધા રહિશો અને ઓફિસો સહિત ઘણા દુકાનદારોનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે. આથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રહેણાક-બિન રહેણાકમાં મિલકતવેરો નહીં ભરનાર 1532 એકમોને નોટિસ અપાઈ હતી. જેમાં બાકીદારોને 15 દિવસમાં વેરો ભરપાઈ કરવાનો સમય અપાયો હતો. નોટિસ આપ્યા બાદ પણ મિલકવેરો નહીં ભરનાર 158 વાણિજ્ય એકમોનું જાન્યુઆરી મહિનામાં ટાંચ અને જપ્તીનું વોરંટ કાઢવામાં આવ્યું […]