સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 253.94 કરોડ મંજુર કરાયા
14 નગરો અને એક મહાનગરને વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ફાળવણી, નગરોની આગવી ઓળખના કામો માટે રૂ. 64.93 કરોડ, ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓના કામો માટે રૂ. 126.08 કરોડ ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુસર 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ કામો માટે 253.94 કરોડ […]