ગુજરાત હાઈકોર્ટેની ટકોર બાદ અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા 258 એકમો સીલ
અમદાવાદઃ શહેરની સાબરમતી નદી પ્રદુષિત બની રહી છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ટકોર કર્યા બાદ મ્યુનિનું તંત્ર સફાળુ જાગ્યુ છે. અને ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં ચેકિંગ કરીને ગેરકાયદે ડ્રેનેજના કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે. અને પ્રદૂષણ કરતા 258 એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં સાબરમતી નદી પ્રદૂષિત કરવા માટે કેમિકલ માફિયા જવાબદાર છે. ત્યારે આવા એકમો […]