25મી ડિસેમ્બરે જ કેમ ઉજવાય છે ક્રિસમસ? જાણો ઈતિહાસ અને મહત્વ
દેશભરમાં આજે એટલે કે 25મી ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાતાલના તહેવારને ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાતાલના દિવસે લોકો તેમના ઘરોને સુંદર રીતે શણગારે છે અને ક્રિસમસ ટ્રી લગાવે […]