ગાંધીનગર જિલ્લા પંચાયતમાં જગ્યા ન હોવા છતાંયે 26 કારકૂનોને સિનિયર કલાર્ક તરીકે બઢતી અપાતા મુશ્કેલી
ગાંધીનગરઃ જિલ્લા પંચાયતમાં કેટલાક એવા નિર્ણયો લેવામાં આવતા હોય છે. તેનાથી વિવાદ ઊભો થતો હોય છે. તાજેતરમાં સિનિયર ક્લાર્કની જગ્યા જ નહીં હોવા છતાં જિલ્લા પંચાયતના 26 જુનિયર ક્લાર્કઓને તેજ જગ્યાએ સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. આથી સિનિયર ક્લાર્કની જગ્યા જ નહીં હોવા છતાં બઢતી આપતા કર્મચારીઓનો પગાર ક્યાં ઉધારવાનો તેવા પ્રશ્નો ઉભો […]