ઉત્તરપ્રદેશઃ યોગી સરકારની મોટી કાર્યવાહી, 26 ડોક્ટરોને બરતરફ કરાયાં
ફરજમાં બેદરકારી મામલે તબીબો સામે કાર્યવાહી કરાઈ સરકારની કાર્યવાહીને પગલે આરોગ્ય વિભાગમાં ખળભળાટ લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે ડોક્ટરો સામે મોટી કાર્યવાહી કરી છે. યુપીના સ્વાસ્થ્ય વિભાગમાં મોટી કાર્યવાહી કરતા યોગી સરકારે 26 ડોક્ટરોને બરતરફ કરવાના નિર્દેશ જારી કર્યા છે. ફરજમાં બેદરકારી અને ફરજ પર સતત ગેરહાજર રહેવાના કારણે તબીબો સામે આ મોટી કાર્યવાહી કરવામાં […]