ગુજરાતમાં 26 સરકારી પોલિટેકનિક કોલેજોમાં કાયમી આચાર્ય નથી, CMને રજુઆત
અમદાવાદઃ રાજ્યની 31 સરકારી પોલિટેકનિકમાંથી હાલમાં માત્ર 26માં કાયમી આચાર્યની જગ્યા ખાલી છે. એટલે કે 26 પોલિટેકનિક કોલેજોમાં ઈન્ચાર્જથી વહિવટ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી કોલેજોના આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. ભરતીના નિયમો રિવાઇઝ કરવાની પ્રક્રિયા છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે, જે પૂરી જ થતી […]